સિહોરનું નાના સુરકા સંપૂર્ણ સેનેટાઈઝ કરવામાં આવ્યું
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના નાનાસુરકા ગ્રામ્ય પંચાયત દ્વારા ગામમાં સમગ્ર મહોલ્લા,શેરી, ગલીમાં ગ્રામ્ય આગેવાનો સરપંચ વિપુલભાઇ તથા ઉપસરપંચ છગનભાઈ તથા ગ્રામપંચાયત નાં તલાટી મંત્રી શ્રી એચ.પી.મલુકા તથા ગ્રામ્ય આગેવાનો ધનાભાઈ સાંબડ તથા લાભુભાઈ વિગેરે આગેવાનોને સાથે આપી સેનીટાઈઝેશન ની કામગીરી કરવામાં આવી હતી અને ગામમાં લોકડાઉન સંપૂર્ણ રીતે અમલ થાય તે રીતે ધરે ધરે જઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ ગ્રામલોકોને ધરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી તેમજ મોઢા ઉપર ફરજિયાત રૂમાલ બાંધવાનો તેમજ માસ્ક પહેરવાની સુચના આપવામાં આવી હતા તેમજ સરકારની રોજરોજ સુચનાઓને ચુસ્તપણે અમલ કરવા માટે સૌ ગ્રામજનોએ સલાહ આપવામાં આવી હતી

Reviewed by ShankhnadNews
on
20:25
Rating:

No comments: