અમારા વિદેશ વાંચકો મિલન કુવાડિયાના સમર્થનમાં
વિદેશથી કોઈના સમર્થનમાં આવેદન અપાઈને રજૂઆત થઈ હોઈ તેવી સિહોરના ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના
શંખનાદ સંચાલક મિલન કુવાડિયાના સમર્થનમાં ઓસ્ટ્રેલિયાથી ઇમેઈલ દ્વારા કલેકટરશ્રી ને અપાયું આવેદન, આ જ બાબત પરથી આ માણસની કાર્યપધ્ધતિ નક્કી થઈ શકે છે
સલીમ બરફવાળા
મિલન કુવાડિયા જેમના વ્યક્તિત્વની અને તેમના સ્વભાવની લોકચાહનાનો બહોળો પ્રતિસાદ છેલ્લા થોડા દિવસોમાં જ દેખાઈ આવ્યો. લોકડાઉન હોવા છતાં પચાસથી વધારે સંસ્થાઓ સમાજો વ્યક્તિગત રીતે મિલન કુવાડિયાના સમર્થનમાં આગળ આવ્યા હતા. તેમનો મિલનસાર સ્વભાવ અને લોકો માટે કામ કરવાની પદ્ધતિ અને ચાહના આજે તેમના પર થયેલ ખોટી ફરિયાદને લઈને લોકોએ આગળ આવીને તેમનું સમર્થન કર્યું છે સિહોર અને આસપાસના પંથકમાં તેમના ચાહકો તો આગળ આવ્યા પણ આજે વિદેશમાં રહેતા સિહોર અને આસપાસના લોકોએ મિલન કુવાડિયામાં સમર્થનમાં માટે આગળ આવીને ઇમેઇલ મારફત જિલ્લા કલેકટરશ્રીને રજૂઆત કરી છે સમગ્ર બાબત જોતા એમ થાય કે કયા વિદેશમાં રહેતા લોકો અને અહીં સિહોરમાં રહેતા મિલન કુવાડિયા..પણ આ વ્યક્તિના મિલનસાર સ્વભાવ અને એમની કાર્ય પદ્ધતિ સાથે સત્યનો માર્ગે આ માણસની અપાર લોકચાહના ઉભરી આવરી છે તેના દાખલા હવે આપવાની જરૂર નથી ઓસ્ટ્રેલિયા માં રહેતા ભારતીયો દ્વારા ત્યાંથી જ ભાવનગર કલેકટરને ઇ.મેઈલ દ્વારા આવેદન આપીને તેમના ઉપર લગાવેલ ફરિયાદ પરત ખેંચવા માટે રજુઆત કરવામાં આવી હતી. વ્યક્તિગત રીતે મિલન કુવાડિયા સાથે જોડાયેલા લોકો તેમના કામથી અને સ્વભાવથી પણ પ્રભાવિત થાય છે. એટલે જ કદાચ સિહોરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે કોઈ ચેનલ કે કોઈ લોકનેતાના સમર્થનમાં આટલા મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા હશે અને એ પણ આવા લોકડાઉનમાં સમયમાં. જો આટ આટલા લોકો એક વ્યક્તિના સમર્થનમાં આવતા હોય તો તેમની કામ કરવાની ઢબ અને તેમની સત્યતા અને કર્તવ્યનિષ્ઠતા ઉપર થયેલ ફરિયાદ અંગે પ્રશાશન એ ઘટતું કરવું જ રહીયું ત્યારે તુષાર પટેલ, અશોક જસાની, અતુલભાઈ જસાની, મેહુલ દુધેલા (સિડની) ભાવિન ત્રિવેદી, પ્રણવ દવે (બ્રિસબેન) મણિયાર સંવિદ (એડીલેડ) થી કુવાડિયાના સમર્થનમાં જોડાયા છે ઉલ્લેખનીય છે આ તમામ શંખનાદ સમાચારના વાંચકો છે

No comments: