બ્રેકીંગ ન્યુઝ રાત્રે ૮ વાગે
દેવરાજ બુધેલીયા
સિહોરમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા પિતરાઈ ભાઈઓ બાખડયા
સિહોરમાં આજે સમીસાંજે સુરકાના દરવાજે બે પિતરાઇ ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ જતા મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. બોલાચાલી ઉગ્ર થઈ જતા ઈરફાન પાટડીયાએ તેમના પિતરાઈ ભાઈ મહેબૂબભાઈના માથાના ભાગે ધારીયા નો ઘા મારતા મહેબૂબભાઈ ભાઈને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલિસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

No comments: