test
ગારિયાધાર મા કોમી એકતામાં નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું 

ગારીયાધારમાં હિન્દૂ-મુસ્લિમ લોકો ભાઈચારા સાથે વર્ષોથી એકમેકને સાથે રહી સુખદુઃખમાં જોડાય છે

દર્શન જોશી
કોરોના વાયરસ ને કારણે દેશ મા લોકડાઉન ચાલી રહ્યુ છે અને લોકો ની અવર જવર પર રોક લાગેલી હોય લોકો અવર જવર કરી શકતા નથી ત્યારે આજરોજ ગારિયાધાર મા પાલીતાણા રોડ ખાતે રહેતા રસીકભાઇ તેમજ ભરતભાઇ ભદ્રેશ્વરા ના માતા રંજનબેન નુ અવસાન થતા તેમની અંતિમક્રિયા મા તેમના કુંટબ ના કે સગા સંબંધી ના લોકો લોકડાઉન ના કારણે આવી શકે તેમ હોય ત્યારે આજુબાજુ મા રહેતા મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા અંતિમવિધી મા જોડાઇ ને કોમી એકતા ના દશૅન કરાવી અંતિમક્રિયા કરવામા આવેલ હતી તેમજ લોકડાઉન હોવાથી મરણજનાર ના સગા સંબંધીઓ ની હાજરી ન હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા તમામ મદદ અને સાથ સહકાર આપી પાડોશી તરીકેની નૈતિક ફરજ સમજી મોક્ષધામ સાથે જઇ ને એક સમાજ ની જેમ સાથે રહી અંતિમવિધી કરેલ.
Reviewed by ShankhnadNews on 20:41 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.