સિહોરમાં જયરાજસિંહ મોરી દ્વારા સેફટી કીટનું વિતરણ કરાયું
બ્રિજેશ ગૌસ્વામી
કોરોના સામે રક્ષણ મેળવવા માટે થઈને માસ્ક અને સેનેટાઇઝર નો ઉપયોગ કરવો અતિ આવશક્ય છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સહમંત્રી જયરાજસિંહ મોરી કે જેઓ આ કોરોના મહામારીના લીધે લાગુ કરવા પડેલ લોકડાઉનના કપરા સમયમાં અવિરત પોતાનાથી શક્ય એટલી લોકસેવા કરી રહ્યા છે ત્યારે, આજરોજ તેમના દ્વારા સિહોર શહેરના ગોહિલનગર વિસ્તારના તમામ ઘરોમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઈઝર નું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત સિહોર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓને પણ માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યમાં તેમની સાથે કોંગ્રેસ કાર્યકર્તા માનશંગભાઈ ડોડિયા, રાજુભાઇ ગોહેલ, પારસભાઈ તેમ જ ઉદય ગ્રુપના જગદીશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Reviewed by ShankhnadNews
on
20:30
Rating:

No comments: