સિહોરમાં આવેલ તમામ પાણીના ટાંકાઓ પર પોલીસ ફોર્સ અને સીસીટીવી લગાવો, દીપશંગભાઈ રાઠોડ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ગૌતમી નદીના જળાશયમાં કેટલીક માછલીઓ મરી ગઈ છે ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે કે કૂતરું નાખીને પાણીને દૂષિત કરી ગયા હતા પછી જ્યારે અમે ફરિયાદ કરાવી અને એ કાર્યવાહી હજુ ચાલતી હોય ત્યાં જ ફરી પાણીના ટાંકાઓમાં માછલીઓ મરી છે ત્યારે આ માછલીઓ ક્યાં વાઇસરથી મરી છે તેનું પીએમ કરાવવું પડે તેમજ સિહોરમાં જેટલા પણ પીવાના પાણીના ટાકાઓ છે ત્યાં એસઆરપી અને સીસીટીવી કેમેરાઓ પણ લગાવવા દીપશંગભાઈ રાઠોડે માંગણી કરી છે

Reviewed by ShankhnadNews
on
20:30
Rating:

No comments: