કોરોના સંદર્ભે પત્રકાર જિજ્ઞેશ ઠાકરનો રૅડીયો વાર્તાલાપ..
શંખનાદ કાર્યાલય
આકાશવાણી રેડિયો ઉપર કોરોના વાયરસ મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા પત્રકાર જિજ્ઞેશ ઠાકરના વાર્તાલાપ દ્વારા યોજાશે. રાજકોટ કેન્દ્રમાં સંચાલક વસંતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ એનાઉન્સર રાજુ યાજ્ઞિક સાથે ભાવનગર જિલ્લાની સમીક્ષાના કાર્યક્રમનું રેકોર્ડિંગ યોજાયું હતું. જે સાંજના સમયે અઠવાડિયા દરમિયાન સમયાંતરે આકાશવાણી કેન્દ્ર પર પ્રસારિત થશે. હાલ ઓલ ઇન્ડિયા રેડિયો ટીવી ચેનલની જેમ કોવિડ-19 સંદર્ભે ખાસ કાર્યક્રમોનું પ્રસારણ કરી રહ્યું છે.

Reviewed by ShankhnadNews
on
20:06
Rating:

No comments: