બ્રેકીંગ ન્યુઝ રાત્રે ૮ વાગે
સિહોરના આંબલા ગામે પતિ-પત્ની અકસ્માતે દાઝી જતા સારવાર અર્થે ભાવનગર ખસેડાયેલ
દેવરાજ બુધેલીયા
સિહોરના આંબલા ગામે આજે પત્ની રસોઈ કરતા હતા તે વેળાએ નજીકમાં પડેલ કેરોસીનનું ડબલુ અકસ્માતમાં ગેસ ઉપર પડી જતા રસિલાબેન અજયભાઈ વાઘેલા ઉ.વ૩૬ અકસ્માતએ દાઝી ગયા હતા પોતાના પત્ની ને બચાવવા માટે થઈને પતિ અજયભાઈ દોડતા તેને પણ હાથના ભાગે દાઝી જતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.

No comments: