સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જરૂરિયાત મંદ લોકોને કરિયાણાની કીટની હૂંફ
દેવરાજ બુધેલીયા
હાલ દેશભરમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. આ લૉકડાઉન વચ્ચે શ્રમિકો પરેશાન છે. તેમને બે ટંક ખાવા માટેના ફાંફાં પડી રહ્યા છે. શહેરો નહીં પરંતુ ગામડાઓમાં પણ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે સિહોર દલિત અધિકાર મંચ દ્વારા રાજપરા ખોડિયાર વિસ્તારોમાં આજુબાજુમાં નિરાધાર અને બેરોજગાર બનેલા શ્રમિકોની મદદ માટે હાથ લંબાવ્યા હતા અને કરિયાણાની કીટ આપવામાં આવી હતી.

No comments: