જીવન જરૃરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સતત મળી રહેશે
લોકડાઉન દરમિયાન કોઇએ ગભરાવવા કે નિરાશ ન થવા અને ખોટી સંગ્રહખોરી ન કરવા નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણની અપીલ
શંખનાદ કાર્યાલય
કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં મંગળવાર રાત્રીથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો અર્થ એ થાય છે કે, લોકોએ પોતાના ઘરની બહાર નીકળવું નહીં. ભારતનાં વડાપ્રાધાન દ્વારા આખા દેશને આ અપીલ કરવામાં આવી છે. કોરોના વાયરસાથી બચવા સોશિયલ ડીસ્ટન્સીંગ જ એક માત્ર ઉપાય છે. કોરોના વાયરસનાં ચેપનું ચક્ર તોડવા માટે ૨૧ દિવસ મહત્વનાં છે. પોતાના માટે, પોતાના પરિવાર માટે અને સમગ્ર દેશ માટે આ ૨૧ દિવસના લોકડાઉનનો અમલ કરવો જ રહયો. આ લોકડાઉનાથી ગભરાવાની કે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. લોકોને જીવન જરૃરિયાતની તમામ વસ્તુઓ ઉપલબૃધ કરાવવા સિહોર શહેર અને તાલુકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ લોકોને રોજબરોજની જીવન જરૃરિયાતની વસ્તુઓ જેવી કે, દૂાધ, શાકભાજી, ફળફળાદી, અનાજ, કરિયાણું અવિરત મળતું રહેશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ જીવનપયોગી વસ્તુઓનાં વેચાણ માટે સૂચના આપી દેવામાં આવી છે. સમગ્ર તાલુકા અને જિલ્લામાં દવાની દુકાનો અને મેડિકલ ફેસેલીટી પણ સતત ઉપલબૃધ રહેશે. આ ઉપરાંત બીજી આવશ્યક સેવાઓ જેવી કે, બેંક, વીમા ઓફિસ, એટીએમ ચાલુ રહેશે. તેમજ સમયાનુસાર પેટ્રોલ પંપ, એલપીજી, પાણી પુરવઠો, વીજ ઉત્પાદન અને વિતરણની સેવાઓ ચાલુ રહેશે. લોકોએ પોતાના ઘરમાં જ રહે અને કોઇપણ જાતની અફવાઓ અને અંધ વિશ્વાસાથી બચે લોકો દુકાનો પર જયારે જીવન જરૃરિયાત વસ્તુઓ જયારે ત્યારે અંતર જાળવે અને દુકાનો પર ભીડ ન કરે. જીવનપયોગી તમામ વસ્તુઓ આ લોકડાઉન પીરીયડ દરમ્યાન મળતી જ રહેશે એટલે તેનો જરૂર કરતાં વાધારે સંગ્રહ કરવો નહીં. એવું નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણ દ્વારા જણાવ્યું છે

Reviewed by ShankhnadNews
on
20:41
Rating:

No comments: