લોકડાઉનમાં મજૂરોનું જીવન વેન્ટિલેટર પર - સિહોરના ઉદ્યોગપતિ દેવુભાઈ ગરીબોને કિટો આપી
બ્રિજેશગીરી ગોસ્વામી
કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, હવે આની ઝપેટમાં તમામ વર્ગો સાથે સાથે મજૂરો પણ આવ્યા છે. જોકે તેમને આ બીમારી લાગુ પડી ન હોવા છતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થિતિ એવી ગંભીર બની છે કે, તેમનું જીવન વેન્ટિલેટર પર આવી ચૂક્યું છે. ત્યારે સિહોરની સેવાભાવી સંસ્થા અને ઉદ્યોગપતિ લોકોની વ્હારે આવ્યા છે દરેક સમાજ પણ પોતપોતાના રીતે સેવાકીય પ્રવૃત્તિમાં જોતરાયા છે સિહોરના ઉદ્યોગપતિ દેવુંભાઈ ધોળકિયા દ્વારા પણ અનાજ કરીયાણા અને જીવન જરૂરિયાત ચીજ વસ્તીની ગરીબ લોકોને કિટો આપવામાં આવી છે સિહોર હંસદેવ ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગરીબ લોકોને કિટોનું વિતરણ કરાયું છે ત્યારે મજૂરોનું જીવન વેલીન્ટર પર છે અને ગરીબોની વ્હારે દરેક સંસ્થાઓ સમાજો અને ઉદ્યોગપતિઓ સેવાકીય પ્રવુતિ કરીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ ગરીબો સુધી પોહચાડી રહ્યા છે

Reviewed by ShankhnadNews
on
20:48
Rating:

No comments: