સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્રારા કોરોના જનજાગૃતિ ઝુંબેશ સધન સવેઁલન્સ કામગીરી, લોકોને સહયોગ આપવા અપીલ
બ્રિજેશગીરી ગોસ્વામી
સિહોર તાલુકા હેલ્થ કચેરી દ્વારા સધન કોરોના જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરાઈ છે.આ ઝુંબેશ માં પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી તથા લોક નેતા ના તેમજ લાયઝન અધિકારી ડો.બી.પી.બોરીયા સહયોગથી તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીબેન માલધીયાના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર સણોસરા,સોનગઢ, ટાણા,મઢડા,ઉસરડ-અર્બન ના તમામ મેડીકલ ઓફિસરશ્રી તથા તમામ આરોગ્ય કમઁચારીશ્રી-સુપરવાઈઝર શ્રી,બેબ ટેક-ફામાઁ-તથા આર.બી.એસ.કે ડોક્ટર ટીમ-આશાફેસી-આશાબહેન દ્રારા સળત સવેઁલન્સ વિદેશથી આવેલાની માહિતી સમાજથી અલગ કરવાની માહિતી-આંતર રાજય-આંતર શહેર ના આવેલ વ્યકિતની પૂછપરછ કરવામાં આવી રહી છે.લોકો આગેવાનો સરપંચશ્રી લોકોને ધરમાં જ રહેવાની સલાહ આપે અને સામાજીક જવાબદારી ઉપાડી લે તેવી અપીલ કરવામાં આવી છે.તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્રારા તાલુકા હેલ્થ ઓફિસર ને સુંદર કામગીરી બદલ બિરદાવીને પ્રોતિઆપેલ છે.જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા પણ પ્રોત્સાહન-માગઁદશઁન મળેલ છે.તો આવી પડેલી વિપતા માં તમામ લોકો આરોગ્યના લોકોને સહકાર આપે તેવી આરોગ્ય ની વાતો ને માને અને ધરમાં જ રહે તેવી અપીલ આરોગ્ય તંત્ર દ્રારા કરાઈ છે.

Reviewed by ShankhnadNews
on
20:44
Rating:

No comments: