સિહોર કોંગ્રેસ અગ્રણીના ઘરે લગ્નપ્રસંગે રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલની હાજરી
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના પીઠ કોંગ્રેસ આગેવાન બધાભાઈ બાજક પરિવારમાં લગ્નપ્રસંગે કોંગ્રેસના દિગગજ નેતા શક્તિસિંહ ગોહિલે હાજરી આપી હતી ગુજરાત કોંગ્રેસના પીઠ આગેવાન બિહારના પ્રભારી પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આજે સિહોર ખાતે પ્રસંગે હાજરી આપી હતી.
સિહોરના વર્ષો જુના જોગી કોંગ્રેસના પીઠ આગેવાન બધાભાઈ બાજક પરિવારની દીકરી કિંજલના આજે શુભ પ્રસંગે આજે પ્રદેશના મુખ્ય કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે બિહારના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે આ પ્રસંગે હાજરી આપી હતી જેમાં સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા

Reviewed by ShankhnadNews
on
20:49
Rating:

No comments: