ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત સિહોર ઘાંઘળી ગામે કાર્યક્રમ યોજાઈ ગયો
બ્રિજેશ ગૌસ્વામી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન સાથે ગુજરાત પોષણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના સંકલન સાથે ઘાઘળી ગામે કાર્યક્રમ યોજાઈ ગયો. મ્યુનિસિપાટીના પ્રાદેશિક કમિશ્નર શ્રી યોગેશ નિર્ગુડેની ઉપસ્થિતિમાં અહીં વિવિધ આયોજનો થયા હતા. પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી નિનામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ગુંડીગરા સાથે કર્મચારીઓ જોડાયા હતાં. આંગડવાડી વિભાગના નિરીક્ષક શ્રી રીટાબહેન શુકલના સંકલન સાથે પ્રાથમિક શાળા અને ગ્રામપંચાયત સામેલ થયા હતા.

Reviewed by ShankhnadNews
on
20:47
Rating:

No comments: