લોકભારતી સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન કાર્યક્રમ યોજાઈ ગયો
શંખનાદ કાર્યાલય
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે સોમવારે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો. આ સાથે શ્રી નાનાભાઈ સ્મારક વ્યાખ્યાન માળાનું વ્યાખ્યાન પણ કરવામાં આવ્યું હતું. જાણીતા પત્રકાર લેખક શ્રી દીપકભાઈ સોલિયાએ "હિંદ સ્વરાજ અને કેળવણી" વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર પરિચય આપેલ. શ્રી હસમુખભાઈ દેવમુરારીએ સંસ્થાના વાર્ષિક અહેવાલ રજૂ કરેલ.

Reviewed by ShankhnadNews
on
16:22
Rating:

No comments: