test
સિહોર તાલુકાના આશાવર્કર બહેનોની બાળકોની સુરક્ષા કાયદાઓ માટે બેઠક યોજાઇ

હરેશ પવાર
સિહોરના ટાઉનહોલ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્રારા આરોગ્ય વિભાગના સિહોર તાલુકાના આશાવર્કર બહેનો સાથે બાળકોની સુરક્ષા કાયદાઓ કાર્યરત તંત્રો યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે જે બાબતની આજે મહિલા અધિકારીઓની હાજરીમાં અગત્યની ટાઉનહોલ ખાતે બેઠક મળી હતી.

Reviewed by ShankhnadNews on 16:15 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.