test
સિહોર વિદ્યામંજરી ખાતે નાતાલ પર્વની ઉજવણી કરાઈ

દેવરાજ બુધેલીયા
સિહોરની સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ આજે મંગળવારનાં રોજ ધોરણ – ૧ થી ૫ માં ક્રિસમસની ઊજવણી કરવામાં આવી હતી,  જેમાં વિદ્યાર્થીઓ રેડ કલરનાં/ સાન્તાક્લોઝનાં  પહેરવેશમાં આવીને સાન્તાક્લોઝ બન્યા હતા. ઇસુ ખ્રિસ્તનાં આ શુભ જન્મદિવસે સાન્તાક્લોઝ બનીને આવેલાં તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.
Reviewed by ShankhnadNews on 16:14 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.