સિહોર પોલીસ મથક ખાતે આઈ જી અશોક કુમાર યાદવનું વાર્ષિક ઈન્સ્પેકશન
હરેશ પવાર
આજરોજ સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર આઈ.જી શ્રી અશોકકુમાર યાદવ દ્રારા વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં આવેલ જેમાં જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ પાલીતાણા ઈન.ડી.વાય એસ.પી સૈયદ સાહેબ રીડર શાખાનાં અધિકારીશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઈન્પેકશન કરવામાં આવેલ જેમાં સિહોર પો.ઈન્ચાર્જ શ્રી કે.ડી.ગોહિલ સાહેબ દ્રારા સિહોર પોલીસ મથકમાં જુદા જુદા વિભાગ અને શાખા જેમાં હથિયાર, રાઈટરરૂમ, પી.એસ.ઓ રૂમ, કાઈમરૂમ, લોકઅપ સહિત રૂબરૂ જાણકારી અને માહિતી મેળવી હતી.અને જે વષોઁથી વાહનો ડીટેન થયા હોય
તેઓને નિકાલ કરવા સહિત માર્ગદર્શન આપવામાં આવેલ આ સાથે સિહોર પોલીસ સ્ટેશન ની બેસ્ટ કામગીરી થી આઈ.જી સાહેબ અભિનંદન પાઠવેલ અને પોલિસ કામગીરી તેમજ સાહિત્ય સાથે જાત માહિતી મળેલ તેમજ સિહોર પોલીસ અધિકારી અધિકારી કે.ડી.ગોહિલ તથા તમામ પોલીસ સ્ટેશન સ્ટાફની કામગીરી બિરદાવેલ.

Reviewed by ShankhnadNews
on
16:27
Rating:

No comments: