સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે "૨૬" મો વાર્ષિક કલા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
સંતો મહંતો અધિકારી આગેવાનોમી હાજરીમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં ઇનામ વિતરણ અને રંગદર્શિ સાંસ્કૃતિક જબરદસ્ત કાર્યક્રમનું આયોજન
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના અમદાવાદ રોડ ફાટક પાસે આવેલ નામાંકિત સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૨૬ મો કલા મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ છે કાર્યક્રમના અધ્યક્ષ ભાવનગર સરદાર નગર ગુરુકુળના પ, પૂ, કે પી સ્વામી તેમજ સિહોર પોલીસના અધિકારી પીઆઇ કે ડી ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દીપ પ્રાગટયથી ખુલ્લો મુકાયો હતો ઉપસ્થિત સૌ કોઈ કાર્યક્રમ અનુલક્ષી પ્રવચનો અને ઉપસ્થિત સંતો મહંતોએ શબ્દોરૂપી આશીર્વચન પાઠવ્યા હતા તેમજ શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા શાળાના બાળકોએ રંગદર્શિ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને બાળકોને પ્રોત્સાહિત રૂપે ઇનામોથી નવાજવામાં આવ્યા હતા અહીં સંતો મહંતો અધિકારીઓ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું

Reviewed by ShankhnadNews
on
16:33
Rating:

No comments: