test
"વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે રંગોત્સવ સેલિબ્રેશન – મુંબઇ દ્વારા આયોજીત નેશનલ લેવલ આર્ટ કોમ્પીટીશન નાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. 


દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ ગુરુવારનાં રોજ રંગોત્સવ સેલિબ્રેશન – મુંબઇ (મહારાષ્ટ્ર) દ્વારા આયોજીત નેશનલ લેવલ આર્ટ કોમ્પીટીશન માં ચિત્ર સ્પર્ધા, હેન્ડ રાઇટીંગ સ્પર્ધા અને કોલાજ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. જેમાં ૨૬૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, ૪ વિદ્યાર્થીઓને શિલ્ડ, ૨૬ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એવોર્ડ, ૧ વિદ્યાર્થીને સરપ્રાઇઝ ગિફ્ટ, શાળાને ટ્રોફી, આચાર્યશ્રીને પ્રમાણપત્ર, ટ્રોફી અને શિલ્ડ તેમજ  આયોજન કરનાર કર્મચારીશ્રીને પ્રમાણપત્ર, શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને તેમજ આચાર્યશ્રી / કર્મચારી ને શાળાનાં સંચાલક શ્રી પી.કે.મોરડીયા સાહેબનાં તેમજ ઇ.આચાર્ય, સુપરવાઇઝરશ્રી નાં વરદહસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Reviewed by ShankhnadNews on 20:11 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.