સિહોરના શ્રેણીક શાહનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરના અગ્રણી આગેવાન શ્રેણીક શાહનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો છે શહેરના વાસણના વેપારી શહેર ભાજપના મહામંત્રી અને જૈન સમાજના આગેવાન શ્રેણીક શાહનો આજે જન્મ દિવસ હતો એ જન્મ દિવસ વર્ષગાંઠ બાળ મંદિરના બાળકોને ચોકલેટ બિસ્કિટ વિતરણ કરીને જન્મ દિવસની અનોખી અને પ્રેરણાદાઈ રીતે ઉજવણી કરી હતી.

Reviewed by ShankhnadNews
on
20:13
Rating:

No comments: