સિહોર સહિત પાંચતલાવડા પાલીતાણા અને ગઢડામાં પણ રજૂઆતો
શંખનાદ સંચાલક મિલન કુવાડિયાની તરફેણમાં વધુ "૫" સંસ્થાઓએ આપ્યા આવેદન
નિલેશ આહીર - દેવરાજ બુધેલીયા - બ્રિજેશ ગૌસ્વામી
શંખનાદ સંચાલક મિલન કુવાડિયાની છબી ને ખરડાવા માટે થોડા દિવસો પહેલા એક મેસેજ ને સોશ્યલ મીડિયામાં મુકતા તેમના વિરુદ્ધ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાતની સત્યતાને અને મિલન કુવાડિયાની કર્તવ્યનિષ્ઠતા અને શંખનાદની બેદાગ બનેલી લોકપ્રિયતા ને લઈને ઘટના બની ત્યારથી સતત અનેક સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત વ્યતિઓ દ્વારા આવેદનો આપીને આ ફરિયાદ પાછી ખેંચવા માટે થઈને રજુઆત કરવામાં આવી હતી.
સતત રજુઆત ના દોરને લઈને કોરોના વાયરસની સરકારી કામગીરી અને લોકોની કદરને લઈને મિલન કુવાડિયા દ્વારા આવેદન પત્ર ન પાઠવવા રજુઆત કરવામાં આવી હતી. છતાં આજે પણ ગઢડા, આહીર સમાજના પ્રતાપભાઈ આહીર, સિહોર પત્રકાર એસોસિએશન, પાંચતલાવડા સરપંચ, સિહોર વૃંદાવન સોસાયટી અને પાલીતાણા એન.એસ.યુ.આઈ દ્વારા મિલન કુવાડિયાની તરફેણમાં આવેદન પાઠવામાં આવ્યું હતું.
મિલન કુવાડિયાની સામાજિક કાર્યકર અને એક ચેનલના સંચાલક તરીકેની લોકચાહના લોકો દ્વારા દેખાડવામાં આવી રહી છે ત્યારે રોજબરોજ રજુઆતોનો દોર યથાવત છે આજે એક સાથે અલગ અલગ "૫" આવેદન અને રજૂઆતો થઈ છે

No comments: