સિહોર શ્રી મારવાડી વણકર જન કલ્યાણ દ્વારા રાહટકીટ નું વિતરણ કરાયું
હરેશ પવાર
કોરોના વૈશ્વિક મહામારી ફેલાઈ ગઈ છે. વિશ્વમાં કોરોના પોઝિટિવ કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં લોકડાઉનના અમલ વચ્ચે સામાન્ય પરિવારનું જીવન ગુજરાન કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા રાશન કિટો અને ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સિહોરમાં શ્રી મારવાડી વણકર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવાર ને ૧૦૦ રાશન કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટ ના પ્રમુખ કિશોરભાઈ બાંભણીયાની યાદીમાં જણાવ્યું હતું.

Reviewed by ShankhnadNews
on
20:00
Rating:

No comments: