સિહોર ગોપીનાથજી મહિલા કોલેજની વિધાર્થીઓને કોરોના વાયરસની લડાઈ માં ફરજ નિભાવી
શ્યામ જોશી
કોરોના મહામારી ની લડતમાં સમગ્ર દેશ એકજુથ થઈને લડી રહ્યો છે. ત્યારે સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ની N.S.S અને G.R.D ની તાલીમ લીધેલ વિધાર્થીનોએ સિહોર તાલુકાના ગામડાઓમાં રેશનશોપ ઉપર લોકોને સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોના સંક્રમણ ને અટકાવા માટે લોકોને માહિતિઓ આપીને પોતાની ફરજ નિભાવી હતી.

No comments: