સિહોરમાં ઉધોગપતિ જયેશભાઇ ધોળકિયા દ્વારા આરોગ્ય વિભાગને થર્મલ ગન આપવામાં આવી
બ્રિજેશ ગૌસ્વામી
દેશભરમાં કોરોના મહામારી ફેલાઈ ગઈ છે. દેશના સરકારી વિભાગના કર્મચારીઓ આ કોરોના સામે લડત આપી રહ્યા છે. કોરોના વોરિયર્સ તરિકે ફરજ નિભાવી રહેલા તમામ કર્મચારીઓ નું દેશમાં વિવિધ આગેવાનો અને સંસ્થા સન્માન કરી રહી છે. સિહોરમાં ધોળકિયા પરિવારના જયેશભાઇ ધોળકિયા દ્વારા સિહોર અર્બન હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ ને થર્મલ સ્કેનર અને થ્રિડી માસ્ક અર્પણ કરવામાં આવ્યા હતા. અર્બન વિભાગના કર્મચારીઓની સુરક્ષા માં વધારો કરવામાં આવ્યો હતો.

No comments: