સિહોરમાં શહેર ભાજપ દ્વારા રાહદારીઓ માટે નાસ્તા-જમવાની વ્યવસ્થા ઉભી કરાઈ
બ્રિજેશ ગૌસ્વામી
કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન ના પગલે મજૂરી કરતા લોકો પોતામાં ગામ તરફ પરત ફરી રહ્યા છે. ત્યારે આવા મજૂર વર્ગના પસાર થતા લોકોની મદદ માટે સિહોર શહેર ભાજપ દ્વારા મદદ માટે બીડું ઝડપ્યું હતું. સિહોર શહેર ભાજપ દ્વારા રાહદારીઓ માટે થઈને ચા, પાણી, નાસ્તા, જમવાની વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું હતું.

Reviewed by ShankhnadNews
on
20:35
Rating:

No comments: