સિહોર સહિત જિલ્લા રાજપૂત સમાજના પોલીસ જવાનો દ્વારા શહીદ જવાનને ૧.૫૨ લાખની રોકડ સહાઈ આપવામાં આવી
હરેશ પવાર
સિહોર સહિત જિલ્લાના વિવિધ પોલીસ મથકો પર ફરજ બજાવતા રાજપૂત સમાજના પોલીસ જવાનો દ્વારા શહિદવીર ગંભીરસિંહ કાશેલા પરિવારને ૧.૫૨ લાખની આર્થિક રોકડ સહાઈ આપવામાં આવી છે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના નવયુવાન ગંભીરસિંહ કાશેલા ભારતીય સેનામાં ફરજ બજાવતા માં ભોમની રક્ષા કાજે શહીદ થયા હતબવીર શહીદની શહાદત અમૂલ્ય છે, તેની કોઈ કિંમત ના આંકી શકાય. તેમ છતા આપણા દેશની આંતરિક સુરક્ષા જેના શિરે છે તેવા ગુજરાત પોલિસ વિભાગ સિહોર અને ભાવનગર જિલ્લા રાજપૂત પોલિસ જવાનો દ્રારા શહીદ વીર ગંભીરસિંહ કાશેલાના પરિવારને તેમના પર આવી પડેલા દુ:ખમાં ભાગીદાર બની રૂપિયા ૧.૫૨ લાખ/- જેવી માતબર રકમનો આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે જે પોલીસ જવાનોનું કાર્ય બિરદાવવા લાયક છે

Reviewed by ShankhnadNews
on
20:09
Rating:

No comments: