test
ઉમરાળા શહેર ખાતે સ્વામી વિવેકાનંદ ગ્રુપ દ્વારા સી.એ.એ. ના સમર્થનમાં આયોજિત ત્રિરંગાયાત્રા

નિલેશ આહીર
ઉમરાળા શહેરના ચોગઠ રોડ ખાતેથી   સી.એ.એ. કાયદાના સમર્થનમાં આશરે 1500 થી 2000 લોકો જોડાઈને ભવ્ય ત્રિરંગા પદયાત્રા યોજાઈ હતી  ઉમરાળા ખાતેના ચોગઠ રોડ થી ઉમરાળા દાતાર ચોકડી થઈને મેઈન બજાર સહિતના વિસ્તારોમાં ફરીને ઉતારા ચોક ખાતે પદયાત્રા સમાપન થઈ હતી ઉતારા ચોક ખાતે ભવ્ય સભામાં પરિણમી હતી.

ઉપસ્થિતિ આગેવાનો પેથાભાઈ આહીર ડાયરેકટર GMDC ગુજરાત, કિરીટભાઈ મિસ્ત્રી VHP ભાવનગર, અશોકભાઈ હુંબલ બજરંગ દળ, બળવંતભાઈ ડોડિયા વિવેકાનંદ સમિતિ, પ્રતાપભાઈ આહીર પ્રમુખ બીજેપી ઉમરાળા, નરેશભાઈ સોલંકી અધ્યક્ષ યુવા ભાજપ ભાવનગર, દ્વારા સી.એ.એ.ના કાયદા વિરોધીઓ ઉપર આકરા પ્રેહારો  કરવામાં આવ્યા હતા હિન્દુ સમાજ જાગૃત થઈને સી.એ.એ.ના કાયદાના સમર્થનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ આભાર વ્યક્ત કર્યો હતો
Reviewed by ShankhnadNews on 20:11 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.