છેલ્લા બે વર્ષથી સગીરાના અપહરણ ગુન્હામાં ફરાર વોન્ટેડ પ્રતાપ બારૈયા સિહોર નજીકથી ઝડપાયો
આરઆરસેલ ટીમે ઢૂંઢસરના બસ્ટેન્ડ માંથી પ્રતાપ બારૈયાને ઝડપીને સિહોર પોલીસને સોંપી દીધો, પ્રતાપ મૂળ જેસર નજીકના વીરપુર ગામનો છે
હરીશ પવાર
ભાવનગર જિલ્લા પોલીસ અને ખાસ કરીને એલસીબી એસઓજી અને આરઆરસેલ પોલીસ ટિમો નાસ્તા ફરતા શખ્સોને ઝડપી પાડવા સતત સક્રિય હોઈ છે ખાસ કરીને આ ટિમો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહે છે અને જેમની દરેક બાબતો પર વોચ રહેતી હોઈ છે રેન્જ આઈજી દ્વારા ભાગતા ફરતા શખ્સોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ પણ ચાલે છે જેના ભાગરૂપે ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે જેસર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૦૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી પ્રતાપભાઇ જોરૂભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહેવાસી-વિરપુર ગામ, વાડી વિસ્તાર, તા.જેસર જી.ભાવનગર વાળાને ઢુંઢસર ગામના બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પ્રદીપસિંહ સરવૈયા તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા નીતીનભાઇ ખટાણા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Reviewed by ShankhnadNews
on
19:56
Rating:

No comments: