ભાવનગર જિલ્લા માહિતી કચેરીના હિરેન ત્રિવેદીનું પ્રશંસનીય કામગીરી બદલ સન્માન
દેવરાજ બુધેલીયા
ઘોઘા ખાતે ૭૧મા પ્રજાસત્તાક દિન ઊજવણી સમારોહમાં જિલ્લા માહિતી કચેરી, ભાવનગર ખાતે ફોટોગ્રાફર કમ વિડિયોગ્રાફર તરીકે ફરજ બજાવતાં હિરેન ત્રિવેદીને તેમની ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફીની ઉત્કૃષ્ટ કામગીરી તેમજ સરકારની વિવિધ યોજના તેમજ સહાયની તટસ્થ માહિતી ઝડપભેર લોકો સુધી પહોંચાડી લોકોને સરકારની વિકાસયાત્રામા જોડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના અન્ન, નાગરીક પુરવઠાના મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા..

Reviewed by ShankhnadNews
on
20:03
Rating:

No comments: