સિહોર સ્વામીનારાયણ ગુરૂકૂળ ખાતે વિજ્ઞાન દિવસની ઉજવણી
હરીશ પવાર
સિહોરની સ્વામીનારાયણ ગુરૂકૂળ ખાતે વિજ્ઞાન દિવસ નિમિત્તે સ્કુલનાં બાળકો દ્રારા અલગ અલગ પ્રયોગો બનાવવામાં આવીયા હતા જેને આજ રોજ પ્રદર્શનમાં ખુલા મુકવામાં આવ્યા હતા.જેમાં વિધાથીઁઓ,વાલીઓ તેમજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.વિધાથીઁ ઓમાં રહેલી સુષુભ શક્તિ બહાર લાવવામાં માટે થઈ ને પ્રદશઁન યોજાયુ જેમાં સ્કુલના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી

Reviewed by ShankhnadNews
on
20:13
Rating:

No comments: