સિહોર તાલુકાના પિપળીયા ગામેં જિલ્લા કક્ષાની પશુપાલન માર્ગદર્શન શિબિર યોજાઈ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના પિપળીયા ગામે માધવાનંદ આશ્રમ ખાતે જિ.પં.ભાવનગર ના પ્રમુખ શ્રીમતી.વકતુબેન ભાદાભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર નું આયોજન થયેલ.આ શિબિર મા નાયબ ચિકિત્સક ડો. એમ.એસ.ખેર,ડો.પિ.આઇ.વાધેલા પશુચિકિત્સક-પાલિતાણા, ડો.આર.જી.ચૌધરી પશુચિકિત્સક-ગારીયાધાર, ડો.દિપક ગોર પ્રોજેકટ મેનેજર ભાવનગર. તેમજ પશુ દવાખાના સિહોર નો સમ્રગ સ્ટાફ હાજર રહેલ.
.આ શિબિર મા જિલ્લા ના વિવિધ ગામમાં થી કુલ ૪૦૦ પશુપાલક ભાઈઓ તથા બહેનો એ ભાગ લિધેલ અને તેઓને વિષય નિષ્ણાંતો દ્રારા,પશુવર્ધન,પશુઆરોગ્ય,પશુપોષણ,સ્વચ્છ દુધ ઉત્પાદન અને પશુ પાલન વિભાગ ની સહાયકારી યોજનાઓ તેમજ પશુ પાલકને લગતા વિષય ઉપર તલસ્પર્શી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તથા પશુપાલન ને વ્યવસાય તરીકે અપનાવવા માટે ડો.બિ.એમ.શાહ સાહેબે હાકલ કરેલ.

Reviewed by ShankhnadNews
on
20:14
Rating:

No comments: