સિહોર ખાતે ગુજરાત રાજ્ય યુવક દ્વારા પ્રતિમાઓને સાફસફાઈ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે દર માસે ગુજરાત યુવક બોર્ડ દ્વારા પ્રતિમાંઓને સાફ સફાઈ કાર્યક્રમ યોજવામાં આવે છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર ગુજરાત આવેલી પ્રતિમાંઓને સાફ સફાઈ માટેના અનુરોધ અંતર્ગત સિહોર શહેરમાં આવતા શહિદ ભગતસિંહ ની પ્રતિમાઓ ની સાફ સફાઈ નું આયોજન આજે કરવામાં આવ્યું હતું અહીં રાકેશભાઇ છેલાણા, હિતેશભાઇ મલુંકા, આશિષભાઇ પરમાર, શહેર ભાજપ ના હોદેદારો યુવા મોરચાના કાર્યકર્તા સિહોર નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ભાવનગર જિલ્લા સહ સંયોજક ધ્રુવભાઈ ભટ્ટ, સિહોર ગ્રામ્ય સંયોજક દિલીપ રાઠોડ, માયાભાઈ આહિર, તેમજ વિવેકાનંદ યુવા કેન્દ્ર ના કાર્ય કરતા હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Reviewed by ShankhnadNews
on
19:39
Rating:

No comments: