સિહોરના સહજાનંદ શિક્ષા ભવન ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ
હરેશ પવાર
ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના પ્રમુખશ્રી અરુણાબેન પંડ્યા દ્વારા સિહોર ખાતે સહજાનંદ શિક્ષા ભવન ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો સહજાનંદ શિક્ષા ભવન ખાતે નાની નાની દીકરીઓને ભોજન કરાવી તેમજ ગરીબ પરિવારના બાળકોને ચોકલેટ તેમજ અનુદાન કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવેલ તેમજ સ્વામિનારાયણ સેવા કેન્દ્ર દીકરી ઓએ પ્રભુ ભકિત ગીતો. નૃત્યો રજૂ કરેલ આ કાર્યક્રમમાં પત્રકાર સામાજિક કાર્યકર ભરત મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હરીશ પવાર ખાસ ઉપસ્થિત રહેલ

Reviewed by ShankhnadNews
on
21:10
Rating:

No comments: