test
સંવાદ કાર્યક્રમ ગરીબ ગામડાઓના ઘર ઘર સુધી લઈ જવાનો સંકલ્પ - ધાનાણીનો પાલીતાણામાં હુંકાર

પાલીતાણા ખાતે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ 

બ્રિજેશ ગૌસ્વામી
પાલીતાણા પટેલ બોટિંગ ખાતે આજે કોંગ્રેસના સંવાદ કાર્યક્રમમાં વિપક્ષનેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહીને સરકાર પર આકરા પ્રહારો કરીને સંવાદ કાર્યક્રમ ગરીબ ગામડાઓના ઘર ઘર સુધી લઈ જવાનો સંકલ્પ સાથે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી વાર્તાલાપ કર્યો હતો સાથે કાર્યકર્તાઓ ને કોંગ્રેસ ના ઇતિહાસ થી તસ્લિમબેન બલોચ દ્વારા વાકેફ કરાયા તો પરેશભાઈ ધાનાની એ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા કોંગ્રેસ ની વિચારધારા , કાર્યકર્તા એ જ કોંગ્રેસ ની મૂડી અને લોકો ની સેવા દેશ ની સેવા , સર્વધર્મ સમાનતા ની વાત કરી સાથે કાર્યકર્તાઓ ની વેદના કાર્યકર્તાઓ ના લોકો માટે ના લોકો માટે ઉપસ્થિત થયેલા પ્રશ્નો ની છણાવટ તથા જરૂરી પ્રશ્નો સરકાર સમક્ષ રજુ કરવાની ખાતરી આપી.

કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડ,ધારાસભ્યો પ્રવીણ મારુ કનુભાઈ બારૈયા આગેવાન મેહુરભાઈ લવતુકા , જવેરભાઈ ભાલીયા , નાનુભાઈ ડાખરા , જગદીશ ઝાજડિયા , સંજયસિંહ સરવૈયા , હયાતખાન બલોચ ,રણધીરસિંહ ગોહિલ ,   પ્રવીણભાઈ ગઢવી , ઇસ્માઇલભાઈ મહેતર , રુમીભાઈ શેખ,કિરીટભાઈ ગોહિલ,યુસુફભાઈ સમાં  ન્યાયસમિતી ચેરમેન સોસાભાઈ , ગોવિંદભાઇ મોરડીયા , દાસભાઈ , નરેન્દ્રસિંહ ગોહિલ , કનુભાઈ સાંડસુર , કથડભાઈ , જીવરાજ અંજારા,કનુભાઈ મારુ , સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન કાંતિભાઈ ચૌહાણ અને પ્રેમજીભાઈ ભીલ દ્વારા કરાયું.શહેર પ્રમુખ કરણસંગ મોરી , ભવદીપ પંચોલી અર્ષમાન બલોચ અમિત રાઠોડ લાખાભાઈ મેર , રાજુભાઇ પીપરડી વગેરે એ પ્રેમજીભાઈ ભીલ ના આયોજન ને સહકાર આપ્યો હતો
Reviewed by ShankhnadNews on 20:13 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.