test
૨૬ મી જાન્યુઆરી દિન નિમિત્તે સિહોર ગુરુકુળ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સ્વામીનારાયણ ગુરૂકૂળ સિહોર દ્રારા ૨૬ મી જાન્યુઆરી(પ્રજાસત્તાક દિન) નિમિત્તે ધ્વજ વંદન માનનીય શ્રીમતી દિપ્તીબેન ત્રિવેદી (પ્રમુખશ્રી નગરપાલિકા સિહોર)ના વરદ હસ્તે કરવામાં આવશે અને ૨૬ મી જાન્યુઆરી નિમીતે યોજેલ શાળામાં શિયાળુ રમોત્સવનાં વિજેતાઓને મેડલ તથા પ્રમાણપત્રો નું વિતરણ પધારેલ મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવશે તો આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા તથા રાષ્ટ્રીય પવઁની ઉજવણીમાં સહભાગી દરેકને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે
Reviewed by ShankhnadNews on 20:04 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.