સિહોરના નેસડા ગામે ભવ્ય મહા બીજ મહોત્સવની ઉજવણી થશે
નિલેશ આહીર
સિહોરના નેસડા ગામે ભવ્ય મહા બીજ મહોત્સવની ઉજવણી થશે કુવાડીયા પરિવારના રામસૂરબાપા મંદિર વાડીએ મહાબીજ મહોત્સવ સાથે મહા પ્રસાદ અને સંતવાણી ભજનનું ભવ્ય આયોજન તારીખ ૨૬/૧/૨૦૨૦ ના રોજ થનાર છે સંતવાણીના કલાકારો પ્રસિધ્ધ ભજનિક વિજય ગઢવી પ્રસિધ્ધ શેલેષ મારાજ ભજનની રમઝટ બોલાવશે સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આહીર રામસૂરબાપા કુવાડીયા યુવક મંડળ નેસડા દ્વારા આમંત્રણ અપાયું છે

Reviewed by ShankhnadNews
on
20:34
Rating:

No comments: