test
સિહોરના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

શંખનાદ કાર્યાલય
સિહોર ના જલુનો ચોક ડુંગર ઉપર દરગાહ પાસે રહેતા જાવેદ મહંમદભાઈ આરબના કબજા ભોગવટાના મકાનમાં ગઈકાલે સાંજનાં ૪ કલાકના સુમારે સિહોર પોલીસે બાતમી આધારે રેડ કરી તપાસ હાથ ધરતા શખસના કબજા બોગવટામાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવતા કબજે લીધી હતી. જયારે રેડ દરમિયાન શખસ હાજર મળી આવ્યા ન હતો.બનાવ અનુસંધાને સિહોર પોલીસ પ્રોહિબીશન એકટ તળે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.
Reviewed by ShankhnadNews on 21:13 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.