test
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજનું ગૌરવ

બ્રિજેશ ગૌસ્વામી
મહારાજા કૃષ્ણુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ઓક્ટોબર/નવેમ્બર 2019 પરીણામમાં  ગોપીનાથજી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ  - સિહોરનું B.A. SEM 1 & SEM - 3, B.COM. SEM 1 & SEM 3 & SEM - 5નું ઝળહળતુ પરીણામ પ્રાપ્ત કરેલ છે.

જેમાં કોલેજની B.A. SEM 3માં રાઠોડ શિલ્પા ભાવશંગભાઈ નામની વિદ્યાર્થીની 77.76% સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જ્યારે B.COM. SEM 1માં ડાભી પાયલ રાજુભાઈ નામની વિદ્યાર્થીની 73.27%  સાથે સમગ્ર યુનિવર્સિટીમાં નવમો નંબર પ્રાપ્ત કરેલ છે. જેણે કોલેજનું ગૌરવ વધારેલ છે.
Reviewed by ShankhnadNews on 20:02 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.