સિહોર ખાખરીયા પાસે ટ્રક પાછળ બાઈક સાથે યુવક ઘુસી ગયો, હાલત ગંભીર
નિલેશ આહીર
સિહોરના ખાખરીયા ગામના પાટિયા પાસે ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે આજે બપોરના સુમારે ભાવનગર હાઇવે પર આવેલ નવભારત રોલિંગ પાસે એક ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બાઈક સવાર યુવકની હાલત ગંભીર થઈ હતી સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ ૧૦૮ ને કરાઈ હતી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ યુવક સિહોરના ખારાકુવા ચોક વિસ્તારમાં રહેતો હોવાનું સુત્રોનું કહેવું છે

Reviewed by ShankhnadNews
on
21:22
Rating:
No comments: