test
સિહોરના ઉધોગપતિ દ્રારા કોરોના અભિયાનમાં ખડે પગે સેવા કરનાર સંસ્થાને સેનેટરાઈઝર અપાયા 

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે સિહોરમાં આવેલ ભૂમિ ડગ્સ એન્ડ કેમીકલ અને જે કે કેમીકલ્સ દ્રારા ઉધોગપતિશ્રી રાજેન્દ્રસિંહ મોરી અને ભરતભાઈ બેલડીયા દ્રારા આ કોરોના મહા અભિયાન માં દિવસ-રાત પોતાના જીવન ની પણ પરવા કર્યા વગર નિષ્ઠાથી તંત્રો કામ કરી રહ્યા છે ત્યારે તેના માટે કાંઈક પ્રોત્સાહન રૂપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તાલુકા હેલ્થ કચેરી સિહોર ના સંકલન થી પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ-બેંકો,ના સ્ટાફ ને સેનીટાઈઝેશન અર્પણ કરી ને પોતાનું સામાજીક ઉદારતા નિભાબી હતી તેમના આ પ્રરેણારૂપ કામગીરી ને પોલીસ અધિકારીશ્રી તેમજ તાલુકા હેલ્થ કચેરી ના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મનસ્વીનીબેન માલવીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત,ટી.પીએ. પંકજભાઈ મહેતાએ બિરદાવી હતી.આ કાર્યક્રમના સંકલનમાં આરોગ્ય કર્મચારીશ્રી રાહુલભાઈ સોલંકી પ્રા.આ.કેન્દ્ર ઉસરડ રહ્યા હતા.
Reviewed by ShankhnadNews on 20:02 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.