સિહોર નગરપાલિકાના સેનેટરી વિભાગે સફાઈમાં રંગ રાખ્યો
હરેશ પવાર
કોરોના મહામારી ને લઈને આરોગ્ય વિભાગ, પ્રશાશન વિભાગ, પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓ પોતાની ફરજ ખડેપગે નિભાવી રહ્યા છે. ત્યારે સિહોરમાં પણ પ્રશાસન અદભુત રીતે કામગીરી નિભાવી રહ્યું છે. સિહોરમાં આ રોગચાળા માં સ્વચ્છતા જાળવી ખૂબ જ જરૂરી છે. ત્યારે સિહોર સેનેટરી વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે થઈને સફાઈ કર્મચારીઓની ટિમો શહેરના અલગ અલગ વોર્ડમાં સફાઈ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. સિહોર સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને સેનેટરી વિભાગ દ્વારા વોર્ડન ૪ માં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં વોર્ડ ૪ માં સફાઈ કામદારો દ્વારા કોરોના ની મહામારી વચ્ચે પોતાની ફરજ નીડર પણે બજાવી ને રંગ રાખ્યો છે.

Reviewed by ShankhnadNews
on
19:57
Rating:

No comments: