પુત્ર બ્રિજરાજના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરતા ભાવનગરના બિલ્ડર
શંખનાદ કાર્યાલય
કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે લોકડાઉન પાર્ટ ૨ ના દિવસો પણ શરૂ થઈ ચૂક્યા છે દિવસે દિવસે ભયાવહક સ્થિતિ નિર્માણ થતી જાય છે ખાસ કરીને મજુર વર્ગની સ્થિતિ કફોડી બની છે કારણકે તેઓને પેટનો ખાડો ભરવા માટેની ચિંતા સતાવી રહી છે જ્યારે ખાસ કરીને જિલ્લામાં અને ભાવનગરમાં અનેક સામાજિક સંસ્થાઓ અને આગેવાનો બિલ્ડરો દ્વારા ચલાવાતા રાહતના રસોડા તેમજ સેવાકીય પ્રવૃતિએ રંગ રાખ્યો છે આજે ભાવનગરના બિલ્ડર પરેશભાઈ વ્યસન પુત્રની જન્મ દિવસની અનોખી ઉજવણી થઈ છે આજે પોતાના પુત્ર નો જન્મદિવસ હોય જેની અનોખી રીતે ઉજવણીના ભાગ રૂપે પરેશભાઈ વ્યાસ (જાે.સેક્રેટરી -ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન) એ પોતાના પુત્ર બ્રિજરાજ ના જન્મદિવસ નિમિતે સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગ રૂપે વૈશ્વિક મહામારીના સમયમાં ફરજ બજાવતા "કોરોના વોરિયર્સ" એવા ભાવનગર પોલીસ માટે ૧૦૦૦ ફેસમાસ્ક તેમજ ૧૦૦૦ હેન્ડગ્લાેઝ ભાવનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલી અનોખી પહેલ કરી છે અને પોતાના પુત્રના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરેલ છે

Reviewed by ShankhnadNews
on
20:50
Rating:

No comments: