સિહોર શહેરમાં આવી કટોટકી માં ઉભરાતી ગટરો જોખમી-કોરોનાનો હવા આપી શકે છે આ ઉભરાતી ગટરો
તંત્રની લાપરવાહી બની શકે છે નિર્દોષ ના મોતનું કારણ
હરેશ પવાર
કોરોના નામ સાંભળીને જ ડર લાગી જાય. દેશમાં અને હવે તો ભાવનગર માં પણ પગ પેસારો કરી નાખ્યો છે આ કોરોનાએ. કોરોના સામે લડવા તંત્રને સહકાર આપવો જરૂરી છે. પણ આ મહામારી માં તંત્રની એકાદ નાની ભૂલ અનેક નિર્દોષના મોતનું કારણ બની શકે છે. સિહોરના હનુમાનધારા વિસ્તારમાં ઉભરાતી ગટર સામે આવી છે. ઉભરાતી ગટરો કદાચ કોરોના ને સિંહોરમાં આવવાનું નિમંત્રણ આપી શકે છે.
આવા સમયમાં તંત્ર દ્વારા સ્વચ્છતા ના તમામ પાસાસો ઉપર નજર સાબદી રાખવી અતિ આવશ્યક છે. આવી ઉભરાતી ગટરો એ ગંભીર વાત કહેવાય. શહેરમાં ગટર ઉભરવાના સમાચારો આવ્યા જ કરે છે આને અટકાવવા નગરપાલિકા તંત્ર કેવા પગલાં લે છે એ જોવું જ રહ્યું.

Reviewed by ShankhnadNews
on
20:27
Rating:

No comments: