એક હાથમાં દંડો તો બીજા હાથમાં સેવાનો ઝંડો લઈને ફરી રહી છે ગુજરાત પોલીસ
બરવાળા પોલીસ દ્વારા ઝૂંપડપટ્ટીમાં જઈને નાસ્તા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી
સલીમ બરફવાળા
કોરોનાએ સામાન્ય પ્રજાને ઘરમાં રહેવા તો પોલીસ અને પ્રશાસન ને રાત દિવસ બહાર પ્રજાજનો ના રક્ષણ માટે ખડેપગે ઉભા રહેવા મજબૂર કરી દીધા છે. પોલીસ ના હાલ લોકોને ફટકારતા અને ઉઠક બેઠક કરવાતા અલગ અલગ સજા આપીને લોકોને સ્થિતિ ની ગંભીરતા કરાવતા વીડિયો જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો એમને જે દંડો હાથમાં લેવો પડ્યો છે એ પ્રજાની ની નાસમજતા ને લીધે. પરંતુ પોલીસ એ એક સિક્કાની બે બાજુ છે.
એક તરફ કઠોર કડક તો બીજી બાજુ કોમળ માનવતા થી છલોછલ હૈયું જે ભાગ્યેજ લોકોને જોવા મળે છે. આવા અનેક દાખલાઓ હાલમાં સામે આવી રહ્યા છે જેમાં પોતે ભૂખ્યા રહીને ગરીબોના પેટ ભરવા આગળ આવી રહી છે પોલીસ જવાનો. બરવાળા પોલીસ દ્વારા ત્યાંની ઝૂંપડપટીમાં રહેતા લોકો માટે પોલીસ દ્વારા ભરપેટ નાસ્તાની તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા લોકોને નાસ્તો પૂરો પાડવાનું કામ બરવાળા પોલીસે હાથમાં ઝડપ્યું છે.

Reviewed by ShankhnadNews
on
20:00
Rating:

No comments: