ઓલ ધ બેસ્ટ, કાલથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો આરંભ
સિહોર સાથે રાજ્યમાં લાખ્ખોની સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપશે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ
આવતીકાલથી બોર્ડની એકઝામ નો પ્રારભં થઇ રહ્યો છે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. સિહોર સહિત ગુજરાતભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા તારીખ ૫ થી ૧૭ માર્ચ સુધી પરીક્ષા ઉત્સવ ચાલશે. રાજયના કુલ ૧૭ લાખ વિધાર્થીઓ વર્ષ દરમ્યાન કરેલી મહેનત અને તૈયારીઓનો નિચોડ આવતીકાલથી ઉતરવાહીની પર ઉતારશે. આવતીકાલે ગુરૂવારે એટલે માં સરસ્વતીની આરાધના નો દિવસ અને આ દિવસ ની બોર્ડની પરીક્ષા પ્રારભં થઇ રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ તનાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર વિધાર્થીઓનું કંકુ તિલક અને મા સરસ્વતી ની પ્રાર્થના સાથે ઉમળકાભેર સ્વાગત કરાશે. શિક્ષણ બોર્ડ દ્રારા લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં રાજયના સિહોર સાથે રાજ્યમાં કુલ ૧૭ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬.૭૦ લાખ, વિજ્ઞાન પ્રવાહમાં ૧.૧૯ લાખ જેમાં એ ગ્રુપ માં ૭૪૯૦૮,બી ગ્રુપ માં ૩૩૦૦૦ મળી કુલ ૧૭ લાખ વિધાર્થીઓ તેમની કારકિર્દી માટે પરીક્ષા આપશે.
Best wishes
- માતા પિતાનું નામ રોશન કરો તેવી સૌને શુભેચ્છાઓ
સિહોર સેન્ટરનાં તમામ વિધાથીઁઓ સારૂ પરીણામ લાવે અને શાળા અને માતા-પિતાનું રોશન કરે અને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે અને બધાજ વિધાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છા પાઠવું છું.
પી કે મોરડીયા - સંચાલક વિદ્યામંજરી સિહોર
----------------------------------------------
- તમામ વિધાર્થીઓ સારા માર્કે પાસ થાય તેવી શુભેચ્છાઓ
આ પરીક્ષા તમારા જીવનની નથી અંદરથી આપણે ધણુ બધુ શીખવાનું છે ડગલે ને પગલે આપણા જીવનમાં એક એક પરીક્ષાઓ આવતી જાય છે પરીક્ષા આપતા દરેક વિધાર્થીઓ સારા પરિણામ સાથે પાસ થાય અને પોતાનું અને પોતાની શાળા તેમજ માતા - પિતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ
દીપ્તિબેન ત્રિવેદી - નગરપાલિકા પ્રમુખ સિહોર
--------------------------------------------
સુવર્ણ કારકિર્દીની શુભેચ્છાઓ
વિશ્વાસ સાથે કારકિર્દીનું પહેલું ડગલું સફળતાપૂર્વક પાર પાડો સાથે બોર્ડની પરીક્ષામાં આપ સર્વે વિધાર્થીઓ હકારાત્મક અભિગમ અને નીડર થઈને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને સુવર્ણ કારકિર્દી તરફ આગળ વધો તેવી શુભેચ્છાઓ
મિલન કુવાડિયા - શંખનાદ સંચાલક લોકનેતા
-----------------------------------------------
તંત્ર દ્વારા પૂરતી તમામ વ્યવસ્થા, દરેકને શુભેચ્છાઓ
તંત્ર દ્રારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેતે માટે સતત કાર્યરત છે પરિક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ધટના ન બને તેની પુરે પુરી કાળજી રાખવામાં આવી છે વિધાર્થીઓ નિર્ભય પણે પરિક્ષા આપી શકે તે માટે તંત્ર સજાગ છે દરેક સેન્ટર પર આરોગ્ય ટીમ ની પણ વ્યવસ્થા છે દરેક વિધાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ
નિનામાં - સિહોર મામલતદાર

ભય વગર પરીક્ષા આપો
આવતીકાલથી શરૂ થતી તમામ ધો.૧૦ અને ૧૨ ના તમામ વિધાર્થીઓને બાર એસોસિએશન દ્રારા શુભેચ્છાઓ અને તમામ વિધાર્થીઓ કોઈ પણ જાતના ભય વગર પરિક્ષા આપે અને પોતાનું ભવિષ્ય ઉજળું બને.તેવી બાર એસોસિએશન દ્રારા શુભેચ્છા પાઠવીયે છીએ
- બાર એસોસિએશન સિહોર

સફળતાના શુભાષીશ
માત્ર અભ્યાસની પરીક્ષા છે જિંદગીની નહિ માટે હકારાત્મક અભિગમ સાથે પરીક્ષામાં બેસવું.૧૦-૧૨ની પરીક્ષામાં ઉત્તમ ગુણાંક સાથે સફળતા પૂર્વક ઉત્તીર્ણ કરો તેવા શુભાષીશ
2 ધ પોઈન્ટ - લેખક..દર્શન જોશી

Reviewed by ShankhnadNews
on
19:50
Rating:

No comments: