સિહોરના ખારાકૂવાના યુવાનો દ્વારા પ્રેરણારૂપી કામ - પક્ષીઓને પાણી મળી રહે તે માટે કુંડા મુક્યા
દેવરાજ બુધેલીયા
ઘીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઉનાળાની ઋતુમાં પક્ષીઓ ને પીવાનું પાણી મળી રહે તે માટે સિહોર ના ખારાકૂવા ચોકના જીજ્ઞેશ મકવાણા અને પારસ રબારી નામના યુવાનો એ ખારાકૂવા ચોક ખાતે પક્ષીઓને પીવા માટે પાણીના કુંડાઓ મૂકીને એક માનવતા ભર્યું કાર્ય કર્યું છે જેમાંથી પ્રેરણા લઈને શહેરના દરેક લોકો પોતાની છત પર કે અગાસી પર એક-એક પાણીનું કુંડું કે પરબ અવશ્ય મુકો જેથી કરીને અબોલ જીવો ને આકરા ઉનાળામાં પણ પાણી મળી રહે.

Reviewed by ShankhnadNews
on
20:12
Rating:

No comments: