સિહોર તાલુકા કક્ષાના કલાકુંભમાં વળાવડ પ્રાથમિક શાળા બાળકોએ બાજી મારી, હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા કક્ષાના કલાકુંભનું આયોજન ૧૬ અને ૧૭ જાન્યુઆરી સોનગઢ ગુરૂકુળ વિધાલય ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૬ થી ૧૪,૧૫ થી ૨૦,૨૧ થી ૫૯ વય કક્ષાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અહીં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ જેમાં વળાવડ પ્રાથમિક શાળા બાળકોએ પણ ભાગ લીધો હતો જેમાં ગરબા, સમુહગીત, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, માં ભાગ લીધેલ.
જેમાં ગરબા અને ચિત્ર સ્પર્ધા માં તાલુકા કક્ષાએ પ્રથમ સમુહ ગાન અને નિબંધ સ્પર્ધા માં દ્રિતીય અને વકતૃત્વ સ્પર્ધામાં તૃતિય નંબર મેળવેલ છે જે હવે વિધાર્થી બાળકો આગામી ૨૩,૨૪ જાન્યુઆરી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે શાળાના આચાર્ય પદમાંબેન મારવાડી અને શિક્ષક હરેશભાઈ માર્ગદર્શક તરીકે રહ્યા હતા

Reviewed by ShankhnadNews
on
19:55
Rating:

No comments: