સિહોર આઈ.સી.આઈ.સી.આઈ દ્રારા ટાઉનહોલમાં મહાલોન મેળો.
આવતીકાલે સવારે ૯ થી સાંજે ૫ સુધી યોજશે મહામેળો, લોન મેળાનો લાભ લેવા અનુરોધ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર આઈ.સી.આઈ.સી.આઈ બેન્ક દ્રારા આવતીકાલે તા.૧૭/૧ ને શુક્રવારે સવારે ૯:૦૦ કલાકથી ટાઉનહોલ ખાતે મહાલોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ટુ-વ્હીલર પર લોન,ટ્રક લોન,ઈકિવપમેન્ટ લોન,ગોલ્ડ લોન, ટ્રેકટર લોન, પ્રશ્ર્નલ લોન સહિત ની લોન મંજુર કરાશે સૌને મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો છે

Reviewed by ShankhnadNews
on
20:33
Rating:

No comments: