ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ફાઈરીંગ બટની તાલીમ મેળવી.
બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જીલ્લા ગ્રામ રક્ષક દળ દ્વારા સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે જીલ્લા તાલીમનો કેમ્પ યોજાયેલ યોજાયો હતો જેમાં સિહોર પોલીસ સ્ટેશનનાં પી.આઈ. ગોહિલ જી.આર.ડી. માનત અધિકારીશ્રી રમેશભાઈ રાઠોડ તથા તાલુકા માનત અધિકારીશ્રી વિજયભાઈની હાજરીમાં સિહોર ફાઈરીંગ બટ ખાતે ફાઈરીંગની તાલીમ સાથે કેમ્પ લાભ લીધો હતો વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Reviewed by ShankhnadNews
on
20:00
Rating:

No comments: